Powered by

Home Video Entertainment જ્યારે હેલ્લારો એક્ટ્રેસ નીલમ પંચાલ ઑટો કરે છે અને તેમાં એક મહિલા Auto Driverને જોઈને નવાઈ પામે છે.

જ્યારે હેલ્લારો એક્ટ્રેસ નીલમ પંચાલ ઑટો કરે છે અને તેમાં એક મહિલા Auto Driverને જોઈને નવાઈ પામે છે.

New Update

શું થયું? જ્યારે હેલ્લારો એક્ટ્રેસ નીલમ પંચાલ ઉબરમાંથી ઑટો કરે છે અને તેમાં એક મહિલા Auto Driverને જોઈને નવાઈ પામે છે, ત્યારે તેમણે Auto Driver જ્યોતિકા બેનના કામના ખૂબ જ વખાણ કર્યા.

અને નારી માટે કોઈ પણ કામ મુશ્કેલ નથી તેનું જીવતું જાગતું ઉદાહરણ આપણા સાથે Share કર્યું. જે અન્ય સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ છે.

તમે આ વીડિયો જોઈને શું અભિપ્રાય આપવા માંગશો?

@niilampaanchal

#LadyAutoDriver#Inspiration#NilamPanchal#Amdavad