New Update
ઘરની પરિસ્થિતિ સારી ન હોવા છતાં ઘણા વાનરોને સ્વખર્ચે ખવડાવી રહ્યા છે અમદાવાદના જયશ્રીબેન દેગામા
પોતાની ટિફિન સર્વિસ આવકમાંથી તેનો અડધો ભાગ વાનરો, પક્ષીઓ, ગાય, શ્વાનો જેવા અબોલ જીવો પાછળ લગાવે છે.
આ ઉપરાંત તેઓ પતિને આર્થિક સપોર્ટ કરવા માટે પણ મહેનત કરી રહ્યા છે અને બંને બાળકોને ભણાવી રહ્યા છે. જયશ્રીબેનની કહાની એ સ્ત્રીઓ માટે છે જેમને કોઈ મોંઘા શોખ નથી પરંતુ બીજાઓને ખુશી વહેંચીને પોતે પણ આનંદમાં રહે છે અને કોઈપણ જાતની જીવનથી ફરિયાદ નથી કરતી.
@djst1264