નેહા બેન પાણીપુરીના 14 વર્ષના સંઘર્ષની કહાની
Panipuri Business | Gujarat | Inspiration
એક સમયે મજબૂરીમાંથી શરૂ થયેલ કામ આજે ગૃહિણીની બિઝનેસ્ટ બની ગયો છે. જામનગરના નેહાબેનની પાણીપુરીની કહાની કહે છે કે જો પૂરા દિલથી પ્રયાસ કરવામાં આવે તો પૈસા કમાવવાની સાથે નામ પણ કમાવી શકાય છે.
@nehaben.ni.pani.puri
Follow Us