New Update
1 રૂપિયાની પત્તાની પ્લેટમાંથી 50 લાખનો બિઝનેસ
Save Environment | Business Story
ભોપાલના રહેવાસી સચિન મદને વર્ષો જૂની પરંપરામાંથી એક અદભૂત બિઝનેસ Idea તૈયાર કર્યો, આ માટે તેમણે પોતાની સારી નોકરી છોડી, અને આજે તે લગભગ 50 લાખ રૂપિયાનો નફો કમાઈ રહ્યો છે, ઉપરાંત તેમના વ્યવસાય દ્વારા આદિવાસીઓને રોજગાર પણ આપી રહ્યો છે.
#business#save#environment#sustainable#ecofriendly
(eco-friendly, sustainable life, business )