લાલ ભીંડા, ડ્રેગન ફ્રૂટ, તરબૂચ, સ્ટ્રોબેરી સહિત 30 શાકભાજી વાવ્યાં ધાબામાં, જમીન ન હોવા છતાં 1000+ છોડગાર્ડનગીરીBy Kishan Dave28 Sep 2021 15:37 ISTસુરતના અનુપમા દેસાઈ પાસે જમીન પર રોપાઓ રોપવા માટે જગ્યા નહોતી, તો તેમણે તેમના આખા ધાબાને બગીચો બનાવી દીધું અને એક હજારથી વધુ રોપાઓ વાવ્યા. છેલ્લા એક વર્ષથી તેઓ બીજા પણ ઘણા લોકોને ટેરેસ ગાર્ડનિંગ શીખવી રહ્યા છે.Read More