તળાવ ઉપર બાંધવામાં આવ્યો ઈકો ફ્રેન્ડલી હોમ સ્ટે, શિક્ષકે ઘર બનાવવા જાતે ઉગાડ્યા વાંસસસ્ટેનેબલBy Kishan Dave11 Feb 2022 09:56 ISTવ્યવસાયે શિક્ષક અને પર્યાવરણ પ્રેમી બાબુરાજે 2007માં પ્રકૃતિની નજીક રહેવા માટે પર્યાવરણને અનુકૂળ ઘર બનાવવાની યોજના બનાવી હતી. તેમણે તળાવની ઉપર ત્રણ માળનો વાંસનો વિલા બનાવ્યો છે જેના માટે તેમણે 90 ટકા વાંસ પોતે જાતે જ ઉગાડ્યા છે.Read More