અયોધ્યાના વેદ કૃષ્ણા શેરડીના અવશેષમાંથી કપ-પ્લેટ બનાવે છે, બિઝનેસ છે 300 કરોડનોહટકે વ્યવસાયBy Kishan Dave04 Mar 2022 10:06 ISTઅયોધ્યાના રહેવાસી વેદ કૃષ્ણે તેમના પિતાના અવસાન પછી 'યશ પક્કા'ની બાગડોર સંભાળી હતી. તેમણે શેરડીના વેસ્ટમાંથી કપ-પ્લેટ બનાવીને ખેડૂતો અને પર્યાવરણ બંનેને ફાયદો કરાવ્યો છે.Read More