અમદાવાદીઓને પહેલીવાર આખા ટામેટાના ભજીયા ખવડાવનાર બે ભાઈઓની સફર છે રસપ્રદહટકે વ્યવસાયBy Milan28 Aug 2021 15:00 ISTમાત્ર મેથી, બટાકા કે મરચાંના ભજીયાં ખાતા અમદાવાદીઓએ 25 વર્ષ પહેલાં આ ભાઈઓએ ચખાડ્યાં હતાં ટામેટાનાં ભજીયાં. ત્યારથી અમદાવાદના ખૂણે-ખૂણેથી લોકો આવે છે ગરમા-ગરમ ભજીયાં ખાવા.Read More