ઓનલાઈન શિક્ષણના સમયમાં ઝૂંપડપટ્ટીનાં બાળકો માટે વડોદરાના યુવાને શરૂ કરી 'સ્ટ્રીટ સ્કૂલ'અનમોલ ભારતીયોBy Nisha Jansari23 Jul 2021 09:37 ISTઝૂંપડપટ્ટીનાં બાળકોને નિયમિત પૌષ્ટિક ભોજન આપવા જતા ત્યારે અહીં શિક્ષણની અછત જણાતાં શરૂ કરી સ્ટ્રીટ સ્કૂલ. આજે અહીં 85 બાળકો આવે છે. જેમને યોગ્ય શિક્ષણની સાથે-સાથે પૌષ્ટિક ભોજન અને દૂધ પણ આપવામાં આવે છે.Read More