Powered by

Latest Stories

HomeTags List Stop Plastic

Stop Plastic

શાકની ખરીદીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અમદાવાદી લેડીનો ટ્રેન્ડી ઓપ્શન, રોજગારી મળી એડ્સ પીડિત મહિલાઓને

By Nisha Jansari

8 વર્ષના વિદેશના અનુભવોના આધારે સુરભીબેને ડિઝાઇન કરી ખાસ બેગ, જે દેખાવમાં તો ટ્રેન્ડી અને સ્ટાઇલિશ છે જ, સાથે-સાથે તેમાં અલગ-અલગ શાકભાજી પણ સરસ ગોઠવાઈ જાય છે. તેમના આ અભિયાનથી રોજગારી મળી જરૂરિયાતમંદ એડ્સ પીડિત મહિલાઓને.

બાય બાય પ્લાસ્ટિક: ગુજરાતનો આ યુવાન બનાવે છે ખાઈ શકાય તેવી 8 ફ્લેવરની ચમચીઓ!

By Nisha Jansari

તમારા ગમતા સ્વાદ, આકાર અને સાઈઝ પ્રમાણે મળશે ચમચી, વડોદરાના આ યુવાનની ચમચીઓની નિકાસ થાય છે વિદેશોમાં પણ

પ્લાસ્ટિક સામે લડે છે આ પરિવાર: પત્ની કપડામાંથી થેલીઓ બનાવે, પતિ અને બાળકો જઈને લોકોને મફતમાં વહેંચે

By Nisha Jansari

બૈરાગી પરિવાર અત્યાર સુધીમાં 10,000 કરતાં પણ વધારે થેલીઓ બનાવીને વહેંચી ચૂક્યો છે