ભાવનગરના પરિવારે પુત્ર-પુત્રીના લગ્નમાં બનાવી એવી કંકોત્રી કે, ચકલી પણ માંડી શકશે સંસારસસ્ટેનેબલBy Kishan Dave03 Dec 2021 09:52 ISTભાવનગરના પ્રકૃતિપ્રેમી ગોહિલ પરિવારે ઓછા ખર્ચે એવી કંકોત્રી બનાવડાવી કે, લગ્ન બાદ ચકલી માટે સુંદર માળો બને. પુત્ર-પુત્રીના સંસારની સાથે, ચકલી પણ બાંધી સકશે સુંદર માળો.Read More