Powered by

Latest Stories

HomeTags List Small Business

Small Business

દિલ્હીઃ લોકડાઉનમાં પતિની નોકરી ગઈ તો કારને સ્ટોલ બનાવી પત્ની વેચવા લાગી બિરયાની

By Nisha Jansari

લોકડાઉનમાં પતિની નોકરી ગઈ તો પત્નીએ શરૂ કર્યો બિરયાની બિઝનેસ, બર્થ ડેથી લઈ કિટી પાર્ટીના મળે છે ઓર્ડર

પાર્કિંગ શેડમાં મશરુમ ઉગાડીને બે લાખ રૂપિયાની કમાણી કરે છે ગુજરાતની આ એન્જિનિયર!

By Nisha Jansari

એક કિલો મશરુમ ઉગાડવા માટે ઘઉંનું અડધો કિલો ભૂસું અને 50 ગ્રામ બીજની જરૂરિયાત રહે છે. જેમાં દરરોજ પાંચ લીટર પાણીની જરૂર પડે છે. જે લોકો તાપમાન અંગે નિશ્ચિત નથી તેમણે થર્મોમીટર ખરીદી લેવું જોઈએ.

નાનામાં નાનાં વ્યંજન બનાવે છે મા-દીકરી, અમેરિકા સુધી બહુ ફેમસ બન્યો તેમનો બિઝનેસ

By Nisha Jansari

નાનામાં નાનાં વ્યંજનોથી બનાવી શકે મા-દીકરીની જોડી, અમેરિકા સુધી હિટ છે તેમનો બિઝનેસ, જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવાં માટીનાં મિનિએચરમાંથી કરે છે હજારોની કમાણી

પતિના નિધન બાદ ફક્ત 10 હજાર રૂપિયાના રોકાણથી શરૂ કર્યો અથાણાનો બિઝનેસ, આજે લાખો રૂપિયામાં કમાણી

By Nisha Jansari

‘અથાણા ક્વિન’ દીપાલી: પતિના નિધન બાદ હિંમત ન હારી, આજે લાખો રૂપિયામાં કરે છે કમાણી

અમદાવાદનાં 80 વર્ષનાં હોશિલાં ગુજરાતી દાદીએ ઊભું કર્યું પોતાનું ફૂડ એમ્પાયર

By Nisha Jansari

80 વર્ષનાં અમદાવાદી દાદી ચલાવે છે સફળ કેટરિંગ બિઝનેસ. રિટાયર્ડમેન્ટની ઉંમરે હોંશથી લગ્નપ્રસંગોમાં મનગમતાં ભોજન પીરસે છે. અત્યાર સુધીમાં 700 લગ્ન કરાવી ચૂક્યાં છે શર્મિષ્ઠા શેઠ. દર વર્ષે તેમના વ્યવસાયમાં થાય છે 10-15% નો વિકાસ એ પણ કોઇપણ જાતની જાહેરાત કે પ્રમોશન વગર.