મિસાલ છે આ રિટાયર્ડ આર્મી મેન, 7 ગ્રામ પંચાયતમાં વાવી ચૂક્યા છે 20 હજાર છોડઅનમોલ ભારતીયોBy Mansi Patel18 Nov 2021 16:25 ISTનિવૃત્તિ બાદ જ્યારે ગામમાં પાછા આવ્યા ત્યારે ગામની હાલત જોઈને ચોંકી ગયા, છેલાં 16 વર્ષમાં વાવી દીધા છે 20 હજારથી વધુ વૃક્ષો, એટલું જ નહીં, આ બધા ઝાડ-છોડની બરાબર સંભાળ પણ રાખે છે અને ફળાઉ વૃક્ષોમાંથી ગરીબ પરિવારોને રોજી પણ મળે છે.Read More