વનડે પિકનિક માટે ખૂબજ રમણીય સ્થળ છે અમદાવાદની નજીક, રજા ગાળો કુદરતના સાનિધ્યમાંપ્રવાસનBy Kishan Dave14 Oct 2021 10:05 ISTઅમદાવાદથી માત્ર 75 કિમી અને ગાંધીનગરથી 60 કિમીના અંતરે આવેલ ઝાંઝરી ધોધ અત્યારે ખૂબજ રમણીય છે. ચોમાસામાં વરસાદ બાદ ખળ-ખળ વહેતાં ઝરણાંથી દ્રષ્ય મનોહર બન્યું છે. તો તમે ક્યારે જવાનો પ્લાન કરો છો?Read More