લંડનથી અભ્યાસ કરીને ભારત પરત ફર્યાં બાદ શરૂ કરી જૈવિક ખેતી, 25 ખેડૂતોને આપી રોજગારીઆધુનિક ખેતીBy Nisha Jansari22 Jan 2021 04:07 ISTલંડનમાં અભ્યાસ કર્યો પરંતુ ખેતીમાં રુચી હોવાથી પતિ સાથે શરૂ કરી જૈવિક ખેતી, અન્ય ખેડૂતોને પણ આપી રોજગારી!Read More
આ ખેડૂતના ખેતરમાં ઊગે છે સાત ફૂટ લાંબી દૂધી! દૂર દૂરથી જોવા આવે છે લોકોઆધુનિક ખેતીBy Nisha Jansari18 Jan 2021 04:00 ISTખેતી ખોટનો નહીં પરંતુ ફાયદાનો સોદો છે! સાત ફૂટની દૂધી ઊગાડીને આ ખેડૂતે સાબિત કરી બતાવ્યુંRead More
રાસાયણિક ખાતર અને જંતુનાશકોથી સતત ઘટી રહેલ ઉત્પાદનના કારણે શરૂ કરી જૈવિક ખેતી, આવક થઈ ગઈ બમણીઆધુનિક ખેતીBy Jaydeep Bhalodiya15 Jan 2021 04:03 ISTઓર્ગેનિક ખેતી શરૂ કર્યા બાદ સુરેશભાઈના ખેતરમાં ઊગે છે 12-13 કિલોનું એક તરબૂચ, ખેડૂત હાટમાં ભાગ ગ્રાહકો સુધી પહોંચાડે છે સીધો માલRead More
આખા દેશના ખેડૂતો માટે પ્રેરણા બનેલ દિવ્યાંગ ખેડૂતને મળી ચૂક્યા છે પદ્મશ્રી સહિત અનેક અવોર્ડ, બનાસકાંઠામાં ઉગાડે છે દાડમઆધુનિક ખેતીBy Nisha Jansari12 Jan 2021 04:15 ISTઆજે ગેનાભાઈના પ્રયત્નોથી તેમના જિલ્લામાં ઉગતાં દાડમ દુબઈ, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં નિકાસ કરવામાં આવે છે, જેનાથી ખેડૂતોને પણ બહુ સારી કમાણી થઈ રહી છે.Read More
Infosysની નોકરી જતાં શરૂ કરી ખેતી, ઉજ્જડ જમીનમાં ઉગાડ્યાં ફળો-ચંદનનાં 8000 ઝાડઆધુનિક ખેતીBy Nisha Jansari11 Jan 2021 03:55 ISTએક સમયે ઈન્ફોસિસમાં કામ કરનારી કવિતા મિશ્રા છેલ્લા 11 વર્ષથી 8 એકર જમીનમાં ચંદન અને ફળોની જૈવિક ખેતી કરે છે!Read More
20 પ્રકારના શાકભાજી ફક્ત 10 × 10 ફૂટની જગ્યામાં ઉગાડવામાં આવે છે, જાણો કેવી રીતેગાર્ડનગીરીBy Nisha Jansari04 Jan 2021 04:10 ISTપુત્ર બિમાર થતાં ઓર્ગેનિક શાકભાજી ખવડાવવાની જીદે શરૂ કર્યુ ટેરેસ ગાર્ડનિંગ, આજે ઉગાડે છે ઓર્ગેનિક શાકભાજી, ફળો અને ઔષધિઓRead More
કેરલના આ યુગલે નિવૃત્તિ પછી શરૂ કરી ખેતી, ખેતરમાં ઊગાડે છે 50 પ્રકારની શાકભાજી અને ફળઆધુનિક ખેતીBy Nisha Jansari02 Jan 2021 08:49 ISTનિવૃત્તિ પછી ખેતી શરૂ કરનારા કેરલના આ યુગલને સલામ!Read More
મુંબઇમાં ધીકતો ધંધો છોડી વતન આવી ઓર્ગેનિક ખેતીમાં ઝંપલાવ્યુ, બન્યા ખેડૂતો માટે આદર્શઆધુનિક ખેતીBy Jaydeep Bhalodiya31 Dec 2020 03:39 ISTપરંપરાગત ખેતીમાં લાખ પ્રયત્નો છતાં ન થયા સફળ, ઓર્ગેનિકમાં પ્રયોગો થયા સફળ અને વધ્યું ઉત્પાદન પણRead More
ઉત્તર પ્રદેશના શિક્ષકે શરૂ કરી પાર્ટ ટાઇમ ખેતી, વાર્ષિક ટર્નઓવર પહોંચ્યુ 1 કરોડ રૂપિયાઆધુનિક ખેતીBy Nisha Jansari28 Dec 2020 03:44 ISTપરંપરાગત ખેતીની જગ્યાએ ફળ અને શાકભાજીની શરૂ કરી ખેતી, કમાણી જોઈને 350 ખેડૂતો ખેતીની પદ્ધતિમાં ફેરફાર કરવા જોડાયાRead More
24 વર્ષના યુવાન કરે છે જૈવિક ખેતી, 5 ફ્લેવરના ગોળ બનાવી આપી 15 ને રોજગારીઆધુનિક ખેતીBy Nisha Jansari26 Dec 2020 03:26 IST24 વર્ષની ઉંમરે જૈવિક ખેતી કરીને કરે છે લાખોની કમાણી, 800-900 ખેડૂતોને મફતમાં આપી ચૂક્યા છે તાલિમRead More