4 વર્ષથી ઓછી ઉંમરના બાળકને ટુ વ્હીલર પર બેસાડવું હશે, તો કરવું પડશે આ નિયમોનું પાલનજાણવા જેવુંBy Kishan Dave03 Nov 2021 09:11 ISTમાર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડ્રાફ્ટમાં આપેલ નિયમો શૂન્યથી ચાર વર્ષની વય જૂથના બાળકને વાહનમાં પાછળ બેસાડનાર લોકોને લાગુ પડશે.Read More