300 રૂપિયાની ભંગાર સાયકલને બદલી સોલર સાયકલમાં, ચલાવવામાં નથી આવતો એક પૈસાનો પણ ખર્ચશોધBy Mansi Patel01 Oct 2021 16:50 ISTબાળપણથી જ કઈંક અવનવું કરવાના શોખીન વડોદરાના માત્ર 18 વર્ષીય બારમા ધોરણના વિદ્યાર્થી નીલ શાહે એક સોલર સાઈકલ બનાવી છે. મહત્વની વાત એ છે કે, આ સાઈકલમાં લાગેલ બેટરી સોલર પેનલની મદદથી ચાર્જ થતાં જ તે ઈ-બાઈકમાં ફેરવાઈ જાય છે.Read More