દાહોદની આ શાળામાં બનાવ્યો એટલો સુંદર શાકભાજી અને ઔષધી ગાર્ડન કે રવિવારે પણ બાળકો ખેંચાઈ આવે છેગાર્ડનગીરીBy Kishan Dave11 Nov 2021 09:51 ISTદાહોદની આ સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકોના પ્રયત્નોથી બન્યું એટલું સુંદર શાકભાજી, ફળો અને ઔષધીનું ગાર્ડન કે, બાળકોને પૌષ્ટિક ભોજન તો મળે જ છે, સાથે-સાથે તેઓ પ્રકૃતિનું મહત્વ પણ સમજતાં થયાં.Read More