કળાથી બદલ્યો કચરાનો ચહેરો, કચ્છની મજુર મહિલાએ ઉભી કરી પોતાની બ્રાંડ, બીજાને પણ આપી રોજીઅનમોલ ભારતીયોBy Mansi Patel06 Dec 2021 09:42 ISTકચ્છનાં રાજીબેન પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનાવે છે અલગ-અલગ પ્રોડક્ટ, એક સમયે મજૂરી કરતી મહિલાએ આ રીતે ઉભી કરી પોતાની બ્રાંડ. વિદેશોમાં પણ છે તેમનાં ઉત્પાદનોની માંગ.Read More