એક સમયે કલર લાવવાના પણ પૈસા નહોતા ત્યારે આજે ફક્ત પોતાની કળાના જોરે જીતી જિંદગીજાણવા જેવુંBy Kishan Dave01 Mar 2022 10:13 ISTચિત્રકામથી લઈને મડ વર્ક સુધીની કળા જાણતા કિશોરભાઈની સંઘર્ષની કહાની ખૂબ જ પ્રેરણાદાયક છે. આજે જ્યારે દિવસેને દિવસે વ્યક્તિની કળાનું મૂલ્ય ઘટી રહ્યું છે ત્યારે ફક્ત તેના જ જોરે જિંદગીમાં પગભર થયા છે ભુજના કિશોરભાઈ.Read More