ભરૂચના શિક્ષકે એકલા હાથે બાથ ભીડી જળવાયુ પરીવર્તન સામે, વાવ્યા હજારથી પણ વધુ વૃક્ષોપર્યાવરણBy Kishan Dave03 Mar 2022 10:08 ISTગુજરાતની એક સરકારી શાળાના અનોખા શિક્ષક. પ્રકૃતિ બચાવવા દરરોજ બે કલાક વહેલા આવે છે શાળાએ, જોત-જોતામાં વાવી દીધાં એક હજાર ઝાડ.Read More