ઘરને બનાવ્યું ગ્રીન બિલ્ડીંગ, માટી વગર જ ઉગાડે છે કારેલા, સ્ટ્રોબેરી, દૂધી જેવા પાકોગાર્ડનગીરીBy Mansi Patel29 Oct 2021 09:34 ISTમિત્રના પિતાને કેન્સર થયું અને કારણ બહારની કેમિકલયુક્ત શાકભાજી છે એ જાણવા મળતાં જ રામવીરસિંહે પોતાની જરૂરિયાતનાં ફળ-શાકભાજી ઘરે જ વાવવાનું નક્કી કર્યું. આજ માટી વગર જ આ બધુ વાવી તેમણે ઘરને બનાવી દીધી છે ગ્રીન બિલ્ડીંગ.Read More
જાણો કેવી રીતે માટી વગર સારી અને પોષણથી ભરપુર શાકભાજી ઉગાડી રહ્યા છે અબ્દુલગાર્ડનગીરીBy Mansi Patel25 Oct 2021 10:01 ISTપરંપરાગત પદ્ધતિઓથી છોડ ઉગાડવાની જગ્યાએ અબ્દુલે ‘સોઈલલેસ ગાર્ડનિંગ’ની ટેક્નિક અપનાવી, હવે ચિંતા નહીં રહે ધાબામાં કુંડાંનું વજન વધવાનું.Read More
સિવિલ એન્જિનિયરનું અનોખુ ઇનોવેશન, માટી વગર એકજ વારમાં ઊગી શકે છે 30 કિલો લીલું ઘાસશોધBy Nisha Jansari09 Nov 2020 10:04 ISTદેશમાં લીલા ઘાસની અછત પૂરી કરવા સિવિલ એન્જિનિયરે હાઇડ્રોપોનિક્સ ટેક્નિકનો ઉપયોગ કરી બનાવ્યું અનોખુ મશીન!Read More