Powered by

Latest Stories

HomeTags List Help others

Help others

"જરૂરિયાતમંદોને પૈસાની જગ્યાએ ભોજન આપવું વધારે યોગ્ય..." મળો કોચ્ચીના આ પ્રેરક ચાવાળાને!

By Nisha Jansari

"જો આપણે પૈસા આપીએ તો, બની શકે કે તેઓ કઈંક સારું કામ કરવાની જગ્યાએ, તેનો ઉપયોગ દારૂ ખરીદવામાં પણ કરી શકે છે. એટલે, હું તેમને મફતમાં ભોજન આપું છું"

સવા બે લાખનો પગાર છતાં ફરે છે સાઇકલ પર, મોટા ભાગના પૈસા ખર્ચે છે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણાવવામાં

By Mansi Patel

અમદાવાદમાં રહેતાં અમૃતભાઈ પટેલ, રેલવેમાં લોકો પાયલોટ છે. અને મહિને લાખોમાં પગાર મેળવે છે, પરંતુ આજની આ 21મી સદીમાં લાખો કમાતા અમૃતભાઈ સાવ સાદગી ભર્યુ જીવન જીવે છે અને તેમના પગારમાંથી મોટાભાગની રકમ જે વિદ્યાર્થીઓને ભણવા માટે પૈસાની જરૂર હોય અથવા કોઈ દિકરીનાં લગ્નમાં કે કોઈની સારવારમાં પૈસાની જરૂર હોય તેમને આર્થિક મદદ કરે છે. જો કોઈને પૈસાની મદદ કરીએ તો જમણા હાથે આપો તો ડાબા હાથને ખબર પણ ન પડે એવી રીતે કરવી જોઈએ, બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં અમૃતભાઈ કહે છે

આંગણવાડી અને ઝૂંપડપટ્ટીનાં બાળકોને ભણાવે છે અને પૌષ્ટિક ભોજન આપે છે 20 વર્ષનો નાનકડો યુવાન

By Mansi Patel

આંગણવાડીનાં બાળકોને ભણાવે અને સ્કીલ ડેવલપમેન્ટનાં ક્લાસ પણ કરે છે, આ 20 વર્ષનો યુવાન, સ્લમ એરિયાનાં બાળકો માટે બન્યો છે મેલ “મધર ટેરેસા”

જૂના જીન્સ-ડેનિમને ફેંકશો નહીં, આ લોકોને આપો, તેઓ તેમાંથી ચંપલ બનાવીને ગરીબ બાળકોને આપશે!

By Nisha Jansari

જૂના જીન્સ-ડેનિમમાંથી બેગ, ચંપલ, પેન્સિલ બૉક્સ બનાવીને ગરીબ બાળકોને આપી રહ્યા છે ત્રણ મિત્રો

2000+ દર્દીઓ માટે લોહીની વ્યવસ્થા કરી ચૂકી છે નમ્રતા પટેલ, પ્રજ્ઞાચક્ષુને પણ કરે છે આવી મદદ

By Alpesh Karena

2000+ દર્દીઓ માટે લોહીની વ્યવસ્થા કરી ચૂકી છે નમ્રતા પટેલ, પ્રજ્ઞાચક્ષુને પણ કરે છે આવી મદદ

150 બાળકોને દત્તક લીધાં આ મહિલાએ, સમસ્યા કોઇપણ હોય સેવા માટે હંમેશાં તૈયાર

By Alpesh Karena

લગ્ન પછી સમાજ માટે આગળ આવ્યાં 'ધારા', નિરાધાર બાળકોથી લઈને મહિલાઓ બધાં માટે આશીર્વાદરૂપ

ગરીબનાં બાળકો તહેવારોથી વંચિત ન રહી જાય એ માટે ખાસ કિટ પહોચાડે છે આ અમદાવાદી

By Nisha Jansari

દિવાળીમાં મિઠાઈઓ તો ઉત્તરાયણમાં પતંગ અને લૉકડાઉનમાં અનાજની કિટ પહોંચાડી ગરીબોના મોંની સ્માઇલ બને છે આ યુવાન