લૉકડાઉનમાં ઈન્ટીરિયર ડિઝાઈનિંગનો બિઝનેસ ન ચાલતાં અમદાવાદ નજીક બનાવી ગૌશાળા, વેચે છે ઑર્ગેનિક દૂધ-ઘીહટકે વ્યવસાયBy Paurav Joshi31 Mar 2021 03:51 ISTકોરોનાના સંક્રમણકાળમાં ઘણા લોકોના ધંધા બંધ થયા, જેમાંના એક ચેતનભાઈ પણ છે. લૉકડાઉનના કારણે વર્ષો જૂનો ઈન્ટીરિયર ડિઝાઈનિંગનો ધંધ બંધ કરી ગૌસેવા અને લોકોને ઓર્ગેનિક દૂધ-ઘી ખવડાવવાના હેતુથી શરૂ કરી ગૌશાળા. Read More
આ યુવતી વાંસમાંથી બનાવી રહી છે ઈકો-ફ્રેન્ડલી જ્વેલરી, ગુજરાતી આદિવાસીઓની આવકમાં થયો ત્રણ ગણો વધારો!હટકે વ્યવસાયBy Mansi Patel30 Mar 2021 04:01 ISTગુજરાતનાં ડાંગ જીલ્લાનાં આદિવાસી વિસ્તારનાં લોકોને રોજગારી પુરી પાડવા માટે આ યુવતીએ ‘બાંસુલી’નામની સંસ્થા શરૂ કરીRead More
જ્યારે 501 રૂપિયમાં વેચાયુ હતુ ભારતમાં બનેલું પડેલું મીઠાનું પેકેટ!જાણવા જેવુંBy Mansi Patel27 Mar 2021 09:08 ISTકેમ થયો હતો મીઠાનો સત્યાગ્રહ? શું હતો દાંડી માર્ચનો હેતુ? વાંચો દાંડી યાત્રા સાથે જોડાયેલાં કેટલાંક મહત્વનાં તથ્યો!Read More
જગ્યા બહુ ઓછી છે? આ રીતે સૂકાં પાંદડાંની મદદથી પણ ઉગાડી શકાય છે ડગલાબંધ શાકભાજીઆધુનિક ખેતીBy Mansi Patel26 Mar 2021 08:54 ISTકેરળનાં વાયનાડનાં આ સફળ ખેડૂતે વર્ટીકલ મેશ રીતથી સૂકાં પાંદડાની મદદથી ઓછી જગ્યામાં સરળતાથી ઉગાડ્યા છે શાકભાજી, જાણો કેવી રીતે?Read More
Grow Summer Vegetables: ઉનાળામાં કેવી રીતે ઉગાડશો શાકભાજીઓ અને કેવી રીતે રાખશો તેની સંભાળગાર્ડનગીરીBy Mansi Patel22 Mar 2021 04:22 ISTઉનાળાની ઋતુમાં ઘરે સરળતાથી ઉગાડો દૂધી, પેઠા,તુરિયા, કારેલાં, ટિંડોળા, ભીંડા, ટામેટા અને ચોળી જેવી શાકભાજીઓ, આ રહી સરળ ટીપ્સRead More
23 વર્ષની યુવતીએ બનાવ્યો પરાળથી ચાલતો 'ધૂમાડા રહિત ચૂલો', આ એક શોધ ઘટાડી શકે છે ઘણું પ્રદૂષણશોધBy Punam20 Mar 2021 07:01 IST23 વર્ષની યુવતીની શોધ ઇનડોર વાયુ પ્રદૂષણને કારણે થતાં અનેક મોત અટકાવી શકે છે!Read More
નારિયેળનાં કાચલાં અને પ્લાસ્ટિકની બોટલોમાં 4000+ છોડ ઉગાડી ઘર આંગણે સાક્ષીએ બનાવ્યું નાનકડું જંગલગાર્ડનગીરીBy Mansi Patel20 Mar 2021 04:19 IST25 વર્ષની સાક્ષી ભારદ્વાજ રીસાયકલ કરેલાં પ્લાસ્ટિકનાં ડબ્બા અને નારિયેળના શેલમાં 450 પ્રજાતિના 4000થી વધુ છોડ ઉગાડે છેRead More
હવે શાકાહારી પણ ખાઈ શકશે ઑમલેટ અને એગ-રોલ, છોડમાંથી બનશે ઈંડા!શોધBy Mansi Patel19 Mar 2021 03:49 ISTશાકાહારી લોકો પણ હવે ખાઈ શકશે ઈંડા!, મુંબઈનાં સ્ટાર્ટઅપે છોડમાંથી બનાવ્યુ છે ઈંડાના સ્વાદનું પ્રોટોટાઈપRead More
લગ્નના કરિયાવરમાં સોનાની જગ્યાએ છોડ લઈને આવ્યાં હતાં ઈલાબેન, ઘરમાં છે 1000+ ઝાડ-છોડગાર્ડનગીરીBy Nisha Jansari19 Mar 2021 03:47 ISTઆંગણ અને ધાબામાં 1000 કરતાં વધારે ફળ, ફૂલ, શાકભાજી અને બોન્સાઈ ઉગાડનાર ઈલાબેન 5000 કરતાં વધારે લોકોને શીખવાડી ચૂક્યાં છે ગાર્ડનિંગના પાઠRead More
27 વર્ષીય યુવકે બનાવ્યો 'ખાવાનું બનાવતો રોબોટ', ડૉક્ટર કલામે કરી હતી મદદશોધBy Punam18 Mar 2021 05:37 IST12 વર્ષની ઉંમરે 'ટાઇમ બોમ્બ' બનાવનારા અભિષેકે બનાવ્યો 'ખાવાનું બનાવતો રોબોટ'Read More