સુરતની આ સરકારી શાળા બની આત્મનિર્ભર, પાણી, વિજળી અને શાકભાજી બધુ છે મફતગાર્ડનગીરીBy Kishan Dave27 Sep 2021 10:06 ISTસુરતની આ સરકારી શાળા બની સસ્ટેનેબલ, વિજળી બિલ ભરવું નથી પડતું, વરસાદનું પાણી વેડફાતું નથી અને ધાબામાં બાળકો માટે ઊગે છે જૈવિક શાકભાજી. શાળામાં અને શાળાની આસપાસ એક ખૂણો એવો નથી, જ્યાં ઝાડ ન હોય. વિદ્યાર્થીઓના જન્મદિન પર વાવવામાં આવે છે એક ઝાડ.Read More