દરદીઓ માટે 24 કલાક ખુલ્લુ રહે છે આ દવાખાનુ, ડૉક્ટરની ફી માત્ર 10 રૂપિયાઅનમોલ ભારતીયોBy Nisha Jansari19 Apr 2021 09:00 ISTઆંધ્ર પ્રદેશના કડપ્પા જિલ્લામાં 28 વર્ષીય ડૉ. નૂરી પરવીન, જરૂરિયાતમંદ અને ગરીબ લોકો માટે ક્લિનિક ચલાવે છે, જ્યાં તે માત્ર 10 રૂપિયામાં દરદીઓનો ઈલાજ કરે છે.Read More