ભારતીય મહિલાએ કતારમાં એકલાહાથે સાફ કર્યા 16 બીચ, દર શુક્રવારે નીકળી પડે છે માસ્ક અને ગ્લવ્સ પહેરીઅનમોલ ભારતીયોBy Nisha Jansari17 Jul 2021 09:36 ISTશ્રેયાબેન દર શુક્રવારે માસ્ક અને ગ્લવ્સ પહેરી કતારમાં બીચની સફાઈ માટે નીકળી પડે છે. છેલ્લા 4 વર્ષથી 150 કરતાં વધારે બીચ ક્લિનિંગ અભિયાનમાં ભાગ લીધો છે, કોરોનાકાળમાં એકલાહાથે 16 કરતાં વધુ બીચ સાફ કર્યા. કચરામાંથી કરી બતાવે છે નવસર્જનRead More