તરછોડાયેલ ગાયોને આશરો આપી બનાવે છે ગૌ આધારિત વસ્તુઓ, આપે છે 10 મહિલાઓને રોજગારીહટકે વ્યવસાયBy Vivek16 Sep 2021 09:26 ISTગાય દૂધ આપવાનું બંધ કરે એટલે લોકો તેને છોડી દે છે, તેવી જ ગાયોને આશરો આપે છે રાજકોટના આ યુવાનો. ગોબરના દીવા, કુંડાં, મૂર્તિઓ, અગરબત્તી તેમજ શોપીસની સાથે-સાથે ખાતર બનાવી 10 મહિલાઓને રોજગારી આપે છે અને બધો ખર્ચ કાડતાં સારી એવી કમાણી પણ થાય છે.Read More