મકાઈનાં છોતરાંમાંથી બનાવી Eco-Friendly Pen, કિંમત માત્ર 10 રૂપિયાશોધBy Nisha Jansari27 May 2021 09:39 ISTમોટાભાગે મકાઈ વેચ્યા બાદ ખેડૂતો છોતરાંને બાળી દે છે, જેનાથી હવાનું પ્રદૂષણ થાય છે. આ જોઈ રાજૂએ આ જ છોતરાંથી બનાવી Eco-Friendly પેન, જેનાથી પ્રદૂષણ પણ અટકે છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઘટે છે.Read More