સુરતના આ ભાઈની Chai Bike ની પહેલ છે એકદમ અનોખી, પીરસે છે ચા સાથે અલગ અલગ નાસ્તાઓ પણહટકે વ્યવસાયBy Kishan Dave02 Mar 2022 10:08 ISTપહેલાંથી જ એક કહેવત છે કે આપણા ગુજરાતીઓ વ્યાપાર કરવા માટે કંઈક અલગ નુસખો ગોતી જ કાઢતા હોય છે ભલે ને પછી તે વ્યાપાર બીજા ઘણા બધા લોકો દ્વારા જ કેમ ના કરવામાં આવતો હોય.Read More