નવરાત્રીના ઉપવાસમાં બનાવો બીટના લાડું, શરીરને મળશે પૂરતું પોષણપૌષ્ટિક વાનગીઓBy Nisha Jansari17 Oct 2020 03:47 ISTગુજરાતની સાથે-સાથે આખા દેશમાં નવરાત્રી શરૂ થઈ ગઈ છે. નવરાત્રીમાં ઘણા લોકો 9 દિવસના ઉપવાસ કરતા હોય છે. નવરાત્રી દરમિયાન ઉપવાસમાં પણ શરીરને પૂરતું પોષણ જળવાઇ રહે એ માટે અમે તમારા માટે લાવ્યા છીએ સેલિબ્રિટી શેફ શિવાની મેહતાની ખાસ રેસિપિ, બીટરૂટના લાડુંRead More