એક કશ્મીરી પંડિત પરિવાર, જે પોતાનું બધુ જ ગુમાવી બન્યો છે 360 મૂંગા પ્રાણીનો આધારઅનમોલ ભારતીયોBy Mansi Patel04 Dec 2021 13:02 ISTમળો જમ્મુના હક્કલ ગામમાં પ્રાણીઓ માટે શેલ્ટર હોમ ચલાવી રહેલા હખૂ પરિવારને, જે 1993થી ઘાયલ પ્રાણીઓની સેવા કરે છે. પોતાનું ઘર અને બધુ જ ગુમાવવા છતાં દાગીના વેચી કરે છે અબોલ જીવોની સેવા.Read More