ગુજરાત બની શકે છે એર એમ્બ્યુલન્સ શરૂ કરનાર પ્રથમ રાજ્ય, ગંભીર દર્દીઓના બચશે જીવજાણવા જેવુંBy Kishan Dave24 Nov 2021 14:48 ISTતાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સામે એર એમ્બ્યુલન્સ શરૂ કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવી છે, જો તે મંજૂર થઈ જાય તો, ગુજરાત એર એમ્બ્યુલન્સ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે. Read More