સારી નોકરી ન મળતાં અમદાવાદી એન્જીનિયરે શરૂ કરી ચાની લારી, 5 કલાકમાં કમાય છે પગારથી વધુહટકે વ્યવસાયBy Kishan Dave08 Dec 2021 09:18 ISTએન્જિનિયરિંગ બાદ સારા પગારની નોકરી ન મળતાં અમદાવાદી યુવાને શરૂ કરી ચાની લારી. ચાની સાથે પીરસે છે બિસ્કિટ અને ભરપૂર પ્રેમ. સવારે માત્ર 5 જ કલાકમાં કમાઈ લે છે નોકરી કરતાં ઘણા વધારે.Read More