મળો 2 કરોડથી પણ વધારે ઝાડ વાવનાર પીપલ બાબાને! કોઈ 16 વૃક્ષ કાપે તો તે 16 હજાર વાવી દેઅનમોલ ભારતીયોBy Mansi Patel27 Nov 2021 10:44 IST જો કોઈ 16 વૃક્ષ કાપશે તો હું 16 હજાર વાવીશ, બસ આ જ સૂત્ર સાથે આગળ વધે છે સતત ગ્લોબલ વૉર્મિંગ અને પ્રદૂષણની ચિંતા કરતા પીપલ બાબા!Read More