ગુજરાતી આર્કિટેક અડધી કિંમતમાં માટી અને નકામા સામાનમાંથી બનાવે છે સસ્તી અને ઠંડી ઈમારતોશોધBy Nisha Jansari27 Nov 2020 04:02 ISTલાલ માટીની ટાઇલ્સ, ફરીથી ઉપયોગમાં લેવાતી નિર્માણની સામગ્રી, તૂટેલ જૂની ટાઇલ્સ, થર્મોકોલ, ડંપ યાર્ડથી રિસાયક થતી વસ્તુઓ, ટિનનાં ઢાંકણ વગેરેને નવું રૂપ આપી મનોજ પટેલ આખા ઘરને ઈકો-ફ્રેન્ડલી અને પારંપારિક રીતે ડિઝાઇન કરે છે અને તેનાથી ખર્ચ બહુ ઘટી જાય છે.Read More
પ્લાસ્ટર વગરના આ ઘરને બનાવવામાં લાગ્યા ત્રણ વર્ષ, ક્યારેય નથી ભરવું પડતું વીજળી કે પાણીનું બિલ!શોધBy Nisha Jansari21 Nov 2020 03:54 ISTઘરમાં કોઈ જ ગટર કનેક્શન નથી. બાથરૂમના પાણીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે. રેતી, જળકુંભી, ડકવીડ અને વૉટર બેટ્યૂસ જેવા છોડ ઊગાડીને એક પ્રભાવી ફિલ્ટરેશન સિસ્ટમ બનાવવામાં આવી છે. આ છોડ પાણીને સ્વચ્છ કરવામાં મદદ કરે છે. Read More