બસમાં મુસાફરી કરતા હોવ અને રાહ જોવામાં કલાકો વેડફાતા હોય તો આ રીતે ટ્રેક કરો તમારી બસજાણવા જેવુંBy Kishan Dave17 Nov 2021 11:14 ISTબસમાં ભાગ્યે જ મુસાફરી કરતા હોવ કે નિયમિત આ એપ તમારા માટે બહુ કામની છે. જેમાં તમે તમારા રુટની બધી જ બસો અને તેમના સમયની સાથે-સાથે તે અત્યારે ક્યાં પહોંચી તે પણ જાણી સકશો.Read More