ઈમ્યુનિટી બૂસ્ટર તરીએ બાળકોથી લઈને વડીલો, બધાં જ ખાય છે. આ વાતને ધ્યાનમાં રાખી અંકિતા કુમાવતે હોમમેડ ચ્યવનપ્રાશ બનાવવાનાં શરૂ કર્યાં અને આજે બજારમાં તેનાં ઉત્પાદનોની બહું માંગ છે.
સરકારી ક્વાર્ટરમાં રહેતી દીપિકાને ઝાડ-છોડ સાથે બહુ પ્રેમ છે. એટલે જ ઓછી જગ્યા અને પૂરતો તડકો ન મળતો હોવા છતાં સજાવટી છોડ વાવે છે અને નર્સરી પણ ચલાવે છે.
પંજાબના વકીલના ઘરમાં થયેલ કેટલીક ઘટનાઓના કારણે તેમને બેચેન બનાવી દીધા. વકાલત છોડી શરૂ કરી જૈવિક ખેતી. 20 એકર જમીનમાં બનાવ્યું ખેતીનું એવું મોડેલ કે દરેક ખેડૂત માટે બન્યા આદર્શ.
નીતૂએ એક સમયે માત્ર પોતાના શોખ માટે જ કમળ અને લિલી વાવવાનાં શરૂ કર્યાં હતાં, આજે તેના ઘરના ધાબામાં 100 કરતાં વધારે પ્રકારનાં કમળ અને 65 કરતાં વધુ પ્રકારની લિલી છે, જેનાં કંદ (ટ્યૂબર) વેચીને તે મહિને 10 થી 30 હજાર સુધી કમાય છે.
20 હજાર ખર્ચીને દર મહિને બચાવે છે 50 હજાર, એન્જીનિયરની આ યુક્તિએ કરી દીધી કમાલ. બોરવેલનું પાણી સૂકાતાં શરૂ થઈ હતી પાણીની તકલીફ. પાણીનાં ટેન્કરથી મળ્યો કાયમી છૂટકારો.
સુરતીઓનો શિયાળો સૂરતી પાપડી વગર અધૂરો ગણાય, ત્યાં ઉષાબેનના ખેતરની પાપડી માટે લોકો સીધા ખેતરે પહોંચી જાય છે. દેશ-વિદેશથી એડવાન્સમાં મળે છે ઓર્ડર. ખેતરે આવનારને મળે છે ઊંબાડિયાનો લાભ.
એક ડિગ્રી કૉલેજમાં NSS પ્રાગ્રામમાં કોઑર્ડિનેટર ડૉક્ટર રાઘવેન્દ્રએ પોતાના કેટલાક વિદ્યાર્થીઓ સાથે મને 4 તળાવ, 10 સરોવર અને 8 પ્રાચીન મંદીરોને શોધી કાઢ્યાં.