Floral Separator
ગુજરાતના આદિવાસી વિસ્તાર ડાંગમાં સામાન્ય રીતે લોકો કઠોળ અને કેટલાક પરંપરાગત પાક સિવાય વિચારી પણ નથી શકતા.
Floral Separator
જ્યાં દક્ષાબેન બીરારીએ હળદરની ખેતીનું સાહસ ખેડ્યું અને સાથે-સાથે ઔષધીય પાક અને પાકમાં વેલ્યુ એડિશન પણ કરે છે.
Floral Separator
સંપૂર્ણ ઑર્ગેનિક રીતે હળદરનો પાક લીધા બાદ તેઓ જાતે જ હળદર પાવડર પણ બનાવે છે.
Floral Separator
5 લાખની લોનથી શરૂ કરેલ આ વ્યવસાયમાં અત્યારે દક્ષાબેન દર મહિને લગભગ 1 લાખના સામાનનું વેચાણ કરે છે.
Floral Separator
આસપાસના ખેડૂતોને પણ ફાયદો આપવાની સાથે-સાથે 10 મહિલાઓને રોજી પણ આપે છે દક્ષાબેન.
વધુ વાંચો