બેંગ્લોરમાં બનાવ્યુ માટીનું ઘર,નથી લીધુ વીજળીનું કનેક્શન, જીવે છે ગામડા જેવું જીવનસસ્ટેનેબલBy Mansi Patel26 Oct 2021 09:40 ISTછેલ્લાં 14 વર્ષથી પર્યાવરણ સાથે સુમેળ સાથે જીવન જીવી રહેલ આ દંપતિએ ઘર માટે વિજળીનું કનેક્શન જ નથી લીધું. વરસાદના પાણીનું ટીંપુ પણ નથી જતું બહાર. ફળ-શાકભાજી અને અનાજ બધુ જ ખાય છે ઘરે વાવેલ, એ પણ ઊગે છે રસોડામાં વપરાયેલ પાણીથી.Read More