અમદાવાદનું એવું સ્ટાર્ટઅપ, જ્યાં કચરો વેચી ખરીદી શકો છો કિચનથી બ્યૂટી સુધીની પ્રોડક્ટ્સપર્યાવરણBy Mansi Patel05 Oct 2021 09:57 ISTઅમદાવાદના હાર્દિક શાહે એક એવી એપ બનાવી છે, જ્યાં તમે તમારા ઘરનો કચરો વેચી જરૂરિયાતનો સામાન ખરીદી શકો છો. જેમાં કિચનથી લઈને બ્યૂટી પ્રોડક્ટ્સ, કપડાંથી લઈને જૂતાં બધાંનો છે વિકલ્પ.Read More