એક અઠવાડિયાના ગાર્ડનિંગ કોર્સે બદલ્યું જીવન, હવે બજારમાંથી નથી આવતું એકપણ રાસાયણિક શાકગાર્ડનગીરીBy Mansi Patel15 Dec 2021 09:26 ISTસુરતનાં જાગૃતિ પટેલે જ્યારે ત્રણ વર્ષ પહેલાં પોતાનું ઘર બનાવડાવ્યું ત્યારે ધાબામાં શાકભાજી વાવવાનો વિચાર આવ્યો. તેણે ટેરેસ ગાર્ડનિંગનો કોર્સ કર્યો અને કરી શરૂઆત. હવે લગભગ બધાં જ શાક ઊગે છે તેના ટેરેસ ગાર્ડનમાં.Read More