IFS ઓફિસરનો હટકે ઉપાય, 4900 કિલો પ્લાસ્ટિકમાંથી 59000 રૂપિયાની કમાણી કરી ગામને આપી સુવિધાઓસરકારી અધિકારીઓBy Mansi Patel16 Oct 2021 09:54 ISTIFS ઓફિસરને આંખમાં ખુંચી પ્લાસ્ટિકની પૉલી બેગ્સ, અને તેમના એક વિચારે કરી દીધી આ કમાલ. પ્લાસ્ટિક કચરો વેચી ગામલોકો માટે ખરીધ્યાં આવકનાં સંસાધનો.Read More