આ માછીમારે You Tube દ્વારા પોતાના કસ્બાને કર્યો રોશનીથી ઝળહળતો, દાયકાઓ બાદ જોઈ વિજળીજાણવા જેવુંBy Mansi Patel11 Jan 2022 09:36 ISTઆ માછીમારનું બાળપણ ફાનસનાં અજવાળે ભણીને વીત્યુ, પરંતુ હવે તેનાં એક પ્રયાસે ગામને કરી દીધુ વીજળીથી ઝળહળતુ. હવે મોબાઈલ ચાર્જ કરવા નથી જવું પડતું નજીકની હોટેલમાં.Read More