3 વીઘામાં શિયાળામાં પાપડીથી લાખોની કમાણી કરે છે સુરતની મહિલા, દૂર-દૂરથી આવે છે લોકોઆધુનિક ખેતીBy Mansi Patel17 Dec 2021 17:27 ISTસુરતીઓનો શિયાળો સૂરતી પાપડી વગર અધૂરો ગણાય, ત્યાં ઉષાબેનના ખેતરની પાપડી માટે લોકો સીધા ખેતરે પહોંચી જાય છે. દેશ-વિદેશથી એડવાન્સમાં મળે છે ઓર્ડર. ખેતરે આવનારને મળે છે ઊંબાડિયાનો લાભ.Read More