ધંધાનો બિલકુલ અનુભવ ન હોવા છતાં, મોરબીના શિક્ષકે બનાવી દુનિયાની સૌથી મોટી ઘડિયાળ કંપનીહટકે વ્યવસાયBy Kaushik Rathod16 Apr 2021 03:36 ISTઈ.સ 1971 માં 1 લાખ રૂપિયાના રોકાણથી સ્થાપેલ, અજંતા-ઓરપેટ છેલ્લા પાંચ દાયકામાં 1,250 કરોડ રૂપિયાની આવકવાળી કંપની બની ગઈ છે.Read More