સાસુની રેસિપિથી વહુએ શરૂ કર્યો વ્યવસાય, દર મહિને કમાય છે 5 લાખહટકે વ્યવસાયBy Bijal Harsora Rathod17 Apr 2021 09:22 ISTસોનમ સુરાના નામની મહિલાએ પોતાની સાસુની રેસિપિથી Prem Eatacy નામથી ઑનલાઈન ફૂડ બિઝનેસ શરૂ કર્યો, જ્યાં તે ઘરે બનાવેલ ગોંગુરા ચટણી અને મોલાગાપોડી જેવાં ઉત્પાદનો વેચે છે.Read More