કાર ચાર્જીંગથી લઈને ગરમ પાણી સુધી, આ એપાર્ટમેન્ટમાં બધુ જ ચાલે છે સોલર એનર્જીથીસસ્ટેનેબલBy Mansi Patel24 Jul 2021 09:34 ISTસ્કૉર્પિયો અપાર્ટમેન્ટ બહારથી કોઈ સામાન્ય અપાર્ટમેન્ટ કૉમ્પ્લેસ જેવું જ દેખાય છે, પરંતુ તેમાં ઘણાં ગ્રીન ફીચર્સ છે. લિફ્ટ, લાઈટ અને પાણીની મોટર સહીતની સુવિધાઓ સૌર ઉર્જાથી ચાલે છે.Read More