અમદાવાદના આ ઘરમાં 8 એસી અને 3 ફ્રિજ, છતાં લાઈટબિલ '0', 150+ ઝાડ છોડની અદભુત હરિયાળીગાર્ડનગીરીBy Nisha Jansari26 Jul 2021 09:48 ISTઅમદાવાદના થલતેજમાં રહેતા સોશિયલ વર્કર અમરીષ પટેલના ઘરમાં 8 એસી, 20 પંખા અને 3 ફ્રિજ સહિત બધી જ સુવિધાઓ હોવા છતાં લાઈટબિલ આવે છે 'ઝીરો', તો આંગણ અને ધાબામાં કરી એટલી સરસ હરિયાળી કે, સવારે પ્રેમથી જગાડે છે પક્ષીઓ.Read More