જૂના જીન્સમાંથી 400 પ્રકારની પ્રોડક્ટ બનાવી દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહ્યો છે આ યુવાનહટકે વ્યવસાયBy Harsh07 Jul 2021 09:25 ISTIIT બોમ્બેમાંથી માસ્ટર ઇન ડિઝાઇન કરનાર સિધ્ધાંતકુમાર પોતાનું ‘Denim Decor’ સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે. જેમાં તેઓ દર મહિને લગભગ 1000 જૂના જીન્સને અપસાયકલ કરીને 400 પ્રકારની પ્રોડક્ટ તૈયાર કરે છે.Read More